Posts tagged Shriji Bhajan
Bhajan: Madhurashtam in Gujarati
0શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરચિત મધુરાષ્ટક
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
અધરમ્ મધુરમ્ વદનમ્ મધુરમ્ નયનમ્ મધુરમ્ હસિતમ્ મધુરમ્
હૃદયમ્ મધુરમ્ ગમનમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
વચનમ્ મધુરમ્ ચરિતમ્ મધુરમ્ વસનમ્ મધુરમ્ વલિતમ્ મધુરમ્
ચલિતમ્ મધુરમ્ ભ્રમિતમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
વેણુર્મધુરો: રેણુર્મધુર: પાણિર્મધુરો: પાદૌર્મધુરૌ
નૃત્યમ્ મધુરમ્ સખ્યમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
ગીતમ્ મધુરમ્ પીતમ્ મધુરમ્ ભુક્તમ્ મધુરમ્ સુપ્તમ્ મધુરમ્
રૂપમ્ મધુરમ્ તિલકમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
કરણમ્ મધુરમ્ તરણમ્ મધુરમ્ હરણમ્ મધુરમ્ રમણમ્ મધુરમ્
વમિતમ્ મધુરમ્ શમિતમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા
સલિલમ્ મધુરમ્ કમલમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ્ મધુરમ્ મુક્તમ્ મધુરમ્
ઈષ્ટમ્ મધુરમ્ શિષ્ટમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિ મધુરા સૃષ્ટિ મધુરા
દલિતમ્ મધુરમ્ ફલિતમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
[Audio & Lyrics]: Meetha Meetha Naad..
3Jai Shri Krishna to all,
Please find here attached one more Shrinathji Bhajan here. You can play it here and look at lyrics below.
Play Bhajan:
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
- List of all Audio Bhajans: http://divinecrunch.com/audio/
- List of all Video Bhajans: http://divinecrunch.com/video/
Lyrics:
મીઠા મીઠા નાદ વેણુના દુરથી, આવી આવીને મારે કાને અથડાય ..!
નંદનો કિશોર પેલો માખણ ચોર ઘેલો, ગાયોને ચારવા વનમાં જાય ..!!
માથે મુગુટ એને મોરર્પીછ શોભતું, ફૂલોના જુમખા કાને લહેરાય …!!
મૂકી મૂકી ઘર કામ સહુ ગોપીઓ, વૃંદા તે વનમાં દોડી દોડી જાય..
કામ કાજમાં તેનું ચિતડું ના ચોટતું, વેણુના નાદમાં મનડું મોહાય…!! મીઠા મીઠા ..
છમ છમાછમ ઘૂઘરીઓ વાગતી, ઢોલકને ઝાંજ સંગ વાગે પખવાજ
એક તાળી એક તાળી દઈને સહુ નાચતા, ગોપીને ગોપ આજ ભૂલ્યા છે ભાન ..!! મીઠા મીઠા ..
પૂનમનો ચાંદલીયો શોભે આકાશમાં, જોઈ જોઈને કાન કેવા હરખાય ..!
આસપાસ નાચતી ઘેલી થઇ ગોપીઓ, વચમાં રાધાને કાન કેવા સોહાય !! મીઠા મીઠા ..
દાસ દયાના સ્વામી શામળિયા, ગાયોને ચરવા વનમાં જાય ..!!
મીઠા મીઠા નાદ વેણુના દુર થી આવી આવીને મારે કાને અથડાય ..!
(Download : right click -> save link as..)
Tags: Shrinathji Bhajans, Shrinathji Bhajan, Shriji Bhajans, Shriji Bhajan, Vaishnav Bhajans, Vaishnav Bhajan, Pushtimarg Bhajans, Pushtimarg Bhajan, Shrinathji Songs, Shrinathji Song, Shriji Songs, Shriji Song, ShrijiDailyCrunch Bhajans, ShrijiDailyCrunch Bhajan, ShrijiDailyCrunch Songs, ShrijiDailyCrunch Song, DailyCrunch Bhajans, DailyCrunch Bhajan, DailyCrunch Songs, Arpit Shah, DailyCrunch Song, Listen Live Shriji Bhajans, Listen Live Shrinathji Bhajans, Listen Live Shrinathji Bhajan, Shreenathji Bhajan, Shreenathji Bhajans, Shreenathji, Gujarati Shrinathji Bhajans, Gujarati Shreenathji Bhajans, Free Bhajans of Pushtimarg, Download Free Bhajans of Pushtimarg, Free Shrinathji Songs, Free Shreenathji Songs, Shrinathji Live Darshan, Shrinathji Bhajan mp3, Dwarkadhish Bhajans.
